ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી

ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોએ 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે. આ હેતુ માટે રાજ્ય સરકારે […]

Continue Reading

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 24/10/2026 જળઝીલણી એકાદશીની ઉજવણી

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં જળઝીલણી એકાદશીની ઉજવણી સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં જળઝીલણી એકાદશીની ધાર્મિક વિધિ, નૌકા વિહાર અને ગણપતિ વિસર્જન સાથે ઉજવણી કરવામાં આવી. સાળંગપુર : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ મંદિર ખાતે તા. 22મીને મંગળવારે જલઝીલણી(પરિવર્તિ) એકાદશીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દાદાને ફળોનો અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ શ્રીઠાકોરજીને નૌકામાં […]

Continue Reading